શનિવાર, 30 ઑગસ્ટ, 2014

કહેવતો

અક્કરમીનો પડિયો કાણો જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી. અક્કલ ઉધાર ન મળે અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર અચ્છોવાના કરવાં અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ અજાણ્યો અને આંધળો બેઉ સરખા અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય અતિ ચીકણો બહુ ખરડાય અતિ લોભ તે પાપનું મૂળ અણીનો ચૂક્યો સો વરસ જીવે અધૂરો ઘડો છલકાય ઘણો અન્ન અને દાંતને વેર અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ? અવસરચૂક્યો મેહુલો શું કામનો ? અવળા હાથની અડબોથ અવળે અસ્ત્રે મુંડી નાખવો ગફેરફાર કરો ગમતાંનો કરીએ ગુલાલ જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી જોઈએ. હફેરફાર કરો હે મા ! તું કેવો પુત્ર આપીશ ? જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવે નૂર. પફેરફાર કરો પાસે નહિ કોડી ને ઊભા બજારે દાંડી ખરીદીન| ત્રેવડ ન હોવા છતાં ખરીદીનો મોહ રાખવો. પગલાં સફેરફાર કરો સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. મફેરફાર કરો માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી. નફેરફાર કરો ન્યાય આંધળો છે. ન્યાય માત્ર સાબિતીઓને તોલે છે, મતલબ ન્યાયના ત્રાજવામાં સાબિતીઓ તોળાય છે, ન્યાય સચ્ચાઇને જોતો નથી. નાણા વગર નો નાથિયો અને નાણે નાથાલાલ.. વફેરફાર કરો વાડને જોઇ વેલો વધે. જેવા વ્યક્તિત્વ સાથે ઉઠક-બેઠક વધુ હોય તેના જેવી જ અસરો તમારામાં ઉત્પન્ન થાય. વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. સંત તુલસીદાસ વિચાર ભાગ્યનું બીજું નામ છે. સ્વામી રામતીર્થ. કફેરફાર કરો કડવુ ઓસડ માતા જ પાય કડવી શિખામણ હિતેચ્છુ જ આપે. કૂતરા સાથે દોસ્તી કરીએ તો શી દશા થાય ? શ્વાન સાથે પ્રિતડી, દો પાંતિકા દુઃખ, ખીજયા કાટે પાવકો, રીઝયા ચાટે મુખ. સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુ:ખ, ખીજ્યુ કરડે પિંડીએ, રીજ્યું ચાટે મુખ. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી કજિયાનું મોં કાળું કડવી ને પાછી લીમડે ચડેલી કડવું ઓસડ મા જ પાય કડવો ઘૂંટડો ગળે ઊતારવો કપાસિયે કોઠી ફાટી ન જાય કપાળ જોઈને ચાંદલો કરાય કમળો હોય તેને પીળું દેખાય કમાઉ દીકરો સૌને વહાલો લાગે કમાન છટકવી કરકસર એટલે બીજો ભાઈ કરમ કોડીના અને લખણ લખેશરીના કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી કરો કંકુના કરો તેવું પામો, વાવો તેવું લણો કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું કસાઈને ઘેર ગાય બાંધવી કહેવાય નહિ અને સહેવાય નહિ એવી હાલત કાકા મટીને ભત્રીજા ન થવાય કાકો પરણ્યો ને ફોઈ રાંડી કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો કાખલી કૂટવી કાગડા ઊડવા કાગડા બધે ય કાળા હોય કાગડાની કોટે રતન બાંધવું કાગડો દહીંથરું લઈ ગયો કાગના ડોળે રાહ જોવી કાગનું બેસવું ને ડાળનું પડવું કાગનો વાઘ કરવો કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય કાચા કાનનો માણસ કાચું કાપવું કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે કાટલું કાઢવું કાતરિયું ગેપ કાન છે કે કોડિયું? કાન પકડવા કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે? કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ કાનાફૂંસી કરવી કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ કામ કામને શિખવે કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે કામના કૂડા ને વાતોના રૂડા કામનો ચોર કારતક મહિને કણબી ડાહ્યો કાલાં કાઢવાં કાળજાની કોર/કાળજાનો કટકો કાળજાનું કાચું/પાકું કાળા અક્ષર ભેંશ બરાબર કાળા માથાનો માનવી ધારે તે કરી શકે કાળી ટીલી ચોંટવી કાળી લાય લાગવી કાંકરો કાઢી નાખવો કાંચિડાની જેમ રંગ બદલવા કાંટો કાંટાને કાઢે કાંડાં કાપી આપવાં કાંદો કાઢવો કીડી કોશનો ડામ ખમી શકે ? કીડી પર કટક ન ઊતારાય કીડીને કણ અને હાથીને મણ કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી કીધે કુંભાર ગધેડે ન ચડે કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય કુલડીમાં ગોળ ભાંગવો કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે કૂતરું કાઢતા બિલાડું પેઠું કૂવામાં હોય તો અવેડામાં આવે કૂંડી કથરોટને હસે કેટલી વીસે સો થાય તેની ખબર પડવી કેસરિયા કરવા કોઈની સાડીબાર ન રાખે કોઈનો બળદ કોઈની વેલ ને બંદાનો ડચકારો કોઠી ધોયે કાદવ જ નીકળે કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો કોણીએ ગોળ ચોપડવો કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ? કોથળામાં પાનશેરી રાખીને મારવો કોથળામાંથી બિલાડું કાઢવું કોના બાપની દિવાળી કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કોપરાં જોખવાં કોલસાની દલાલીમાં કાળા હાથ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? ખફેરફાર કરો ખણખોદ કરવી ખરા બપોરે તારા દેખાડવા ખંગ વાળી દેવો ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે ખાડો ખોદે તે પડે ખાતર ઉપર દીવો ખાલી ચણો વાગે ઘણો ખાળે ડૂચા અને દરવાજા મોકળા ખાંડ ખાય છે ખાંધે કોથળો ને પગ મોકળો ખિસ્સા ખાલી ને ભભકો ભારી ખિસ્સામાં રાખીને ફરવું ખીચડી પકવવી ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે ખીલાના જોરે વાછરડું કૂદે ખેલ ખતમ, પૈસા હજમ ખોટો રૂપિયો કદી ન ખોવાય ખોદે Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો